જય જગન્નાથ...

  • જય જગન્નાથ...

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે. હવે સુભદ્રા, ભાઇ બલરામ સાથે જગતના નાથ નગરચર્યા પર નીકળશે ત્યારે આયોજન અંગે વિગતો આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી. સુરક્ષા વ્યવસ્થા વગેરે અંગે પણ પોલીસ તંત્ર સાથે ચર્ચા થઇ હતી. 18 કિ.મી.ના રૂટ પર રથયાત્રા ફરશે (તસવીર : વિપુલ હિરાણી)