મોહન ભાગવત સોમનાથ દાદાના શરણે...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અને ગુજરાતના  પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઇ પટેલે આજે આર.એસ.એસ.ની શિબિર પૂર્વે પ્રથમ જયોર્તિલીંગ ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી અભિષેક પૂજા કરી હતી. આ તકે આર.એસ.એસ.ના સ્થાનિક કાર્યકરો હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.