નયારા એનર્જી લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓને ‘આપત્તિ સમયે સાવચેતી’ અંગે અપાયું માર્ગદર્શન


જામનગર તા,11
નયા2ા એનર્જી લિમિટેડએ શાળા સલામતી સપ્તાહની ઉજવતી અંતગર્ત ખંભાળિયા પંથકની પાંચ શાળાઓના આશ2ે 1929 વિદ્યાર્થીઓ તથા 40 શિક્ષ્ાકોને કુદ2તી કે માનવસર્જીત આપત્તિ સમયે સાવચેતી 2ાખી કઈ 2ીતે સુ2ક્ષ્ાિત પગલાં ભ2ી શકાય? એ અંગેનું માર્ગદર્શન લાઈવ ડેમો મા2ફતે આપવામાં આવ્યું હતું.
ગુજ2ાત 2ાજય આપત્તિ વ્યવસ્થા સત્તામંડળના આયોજનથી દેવભૂમિ દ્વા2કા જિલ્લાના ડિઝાસ્ટ2 મેનેજમેન્ટ સેલ દ્વા2ા શાળા સલામતિ સપ્તાહની ઉજવણી ક2વામાં આવી હતી. આ ઉજવણીમાં વાડીના2માં આવેલી નયા2ા એનર્જી લિમિટેડએ જોડાઈ ખંભાળિયા પંથકની પાંચ શાળાઓમાં માર્ગદર્શક કાર્યક્રમો યોજયા હતા. જેમાં વાડીના2 પ્રાથમિક શાળા, વાડીના2 ધા2 વાડી પ્રાથમિક શાળા, નાના આંબલા પ્રાથમિક શાળા, ઉગમણાબા2ાની સ2કા2ી સેક્ધડ્રી સ્કૂલ અને ખંભાળિયાની દા.સુ. ગર્લ્સ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં આશ2ે 1929 વિદ્યાર્થીઓ તથા 40 શિક્ષ્ાકોએ કુદ2તી તથા માનવસર્જીત આપત્તિ વખતે 2ાખવી જોઈતી સાવચેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
નયા2ા એનર્જી લિમિટેડના ફાય2 વિભાગના તાલીમથી સુસજજ થયેલા જવાનોએ વિદ્યાર્થીઓ તથા શિક્ષ્ાકોને આધુનિક સાધનો અને ઘ2 ઉપયોગી સાધનો વડે લાઈવ ડેમો યોજી કુદ2તી કે માનવસર્જીત આપત્તિ વખતે તાકીદના ધો2ણે શું ક2વું જોઈએ અને શું ન ક2વું જોઈએ અને તે માટે કઈ પ્રકા2ની તકેદા2ી 2ાખવી જોઈએ તે અંગે વિગતવા2 માર્ગદર્શન આપ્યું હતું. કંપનીના તાલીમબધ્ધ કર્મચા2ીઓએ આપેલા માર્ગદર્શન અને પ્રશ્ર્નોત્ત2ીના સંતોષ્ાકા2ક ઉત્ત2થી વિદ્યાર્થીઓ તથા શિક્ષ્ાકોએ નયા2ા એનર્જી લિમિટેડનો આભા2 વ્યક્ત ર્ક્યો હતો.