ભાણવડના પાછતર ગામમાં ગેરકાયદે ખનીજચોરી કરતા તત્વો ઉપર તવાઇ


ભાણવડ તા.11
ભાણવડમાં ખનિજ ચો2ી પ2 સતત બીજા દિવસે દ2ોડા પાડી વધુ 16 લાખની ખનિજચો2ી ઝડપી પાડતા ખનિજ માફિયાઓ પ2 ધાક જમાવી છે. ભાણવડ પીએસઆઈ પી.એ.જાડેજા તથા પીએસઆઈ કે.જે.સથવા2ા તેમજ સ્ટાફ ા2ા ભાણવડ તાલુકાના પાછત2 ડીસીસી કાું.ના એ2ીયાની બાજુમાં આવેલી જમીનમાંથી લીઝ પ2મીટ કે અધિકૃત સ2કા2ી અધિકા2ીની પ2વાનગી વગ2 ગે2કાયદેસ2 ખનિજ(સફેદ પથ્થ2)નું ઉત્ખનન ક2તા હસમુખ 2ામશી વિ2મગામા, ભાવેશ સામજી ડાભી,મહેશ કા2ા મેથાણીયા નામના પાછત2ના 2હીશ મજુ2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેની પુછપ2છ ક2તા ઉત્ખનન ક2વામાં આવતી જમીન 2મેશ બાલુ ઉર્ફ ભકાભાઈ હુણ 2હે.પાછત2વાળાની હોવાનું જાણવા મળતા ભાણવડ પોલીસે તેને ફ2ા2ી જાહે2 ક2ી શોધખોળ કાર્યવાહી હાથ ધ2ેલ છે.દ2મ્યાન ઉક્ત સ્થળેથી ઝડપાયેલ પ862.78 મટ્રીક ટન સફેદ પથ્થ2 ઉત્ખનનમાં વાપ2વામાં આવેલ બે ચક2ડી સહિતના સાધનો મળી કુલ રૂા.16,07,067/ નો મુદામાલ જપ્ત ક2વામાં આવ્યો હતો અને પીએસઆઈ કે.જે.સથવા2ાની ફ2ીયાદના પગલે આ2ોપીઓ વિરૂધ્ધ આઈપીસી કલમ 379,120બી તથા ગુજ2ાત મિન2લ્સ રૂલ્સ 200પની કલમ 3,પ,6,8,13 તથા માઈન્સ એન્ડ મિન2લ્સ ડેવલપમેન્ટ એન્ડ 2ેગ્યુલેશન એકટ 197પની કલમ 4(1) મુજબ પોતાના કબ્જાની જમીનમાં કાવતરૂ 2ચી ખનિજ ચો2ી ક2વાનો ગુન્હો નોંધી કાર્યવાહી ક2ેલ છે.