સચિનની પુત્રી સારાની તસવીરો વાઇરલ થઇ


મુંબઇ: હાલના સમયમાં સ્ટાર કિડ્સની જેમ સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર પણ ઈન્ટરનેટ સેંસેશન બની ગઈ છે. સારાના નામના ઈન્સ્ટાગ્રામ પર અનેક ફેન ક્લબ છે જે તેના અવનવા ફોટો શેર કરતા રહે છે. આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની સગાઈમાં સારા ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી.