શેરબજારમાં તેજી: સેન્સેક્સ 262 પોઈન્ટ અપ, નિફ્ટી 68 પોઈન્ટ ઉપર


રાજકોટ, તા.4
સેન્સેક્સ આજે સવારે ફ્લેટ સ્થિતિમાં ખૂલ્યા બાદ ઉપટ્રેન્ડમાં આવી ગયો હતો. બપોરે 3.00 વાગ્યે 200 અંક વધીને 35,640ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ 68 પોઇન્ટ વધીને 10767ની સપાટી પર રહી હતી.