કચ્છ જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામકની ધરપકડ


ભૂજ: ખેત તલાવડીમાં ભ્રષ્ટાચાર બદલ રાપર જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામકની ધરપકડ થતાં લાલચુ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કચ્છ રાપરની જમીન વિકાસ નિગમના બે કર્મચારી સહિત કોન્ટ્રાકટર સામે એસીબીમાં ફરિયાદનો મામલો ગાંધીધામ પોલીસે જળ સંચય નિગમના મદદનીશ નિયામકની કરી ધરપકડ કરી હતી.
મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા હતા. રાજેન્દ્ર હરગોવિંદ યોગી બોગસ ખેત તલવારડી બનાવવા સબબ 1.79 લાખના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ હતી. કોન્ટ્રાકટરની ધરપકડ બાદ મદદનીશ નિયામકની ધરપકડ કરાતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.