સપ્તાહના આખરી દિને બજારમાં તેજી: સેન્સેકસ 276 પોઇન્ટ ઉછળીને 35,709ની સપાટી વટાવી


રાજકોટ, તા.22
શેરબજાર આજે ફ્લેટ સ્થિતિમાં ખુલ્યા બાદ બપોર પછી તેજીનો માહોલ જોવા મળ્યો હતો.બપોરે 3 વાગ્યે સેન્સેકસમાં 276 પોઇન્ટનો વધારો થતા 35709ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફટીમાં 95 પોઇન્ટના ઉછાળા સાથે 10836ની સપાટીએ પહોચ્યો હતો.