કચ્છ યુનિવર્સિટીના કેમેસ્ટ્રીના વડા ઉપર શાહી ફેંકાઈ

એબીવીપીના કાર્યકર્તા અને કેમેસ્ટ્રીના વડા સામસામે

સેનેટ મેમ્બરની ચુટણીમાં મતદારયાદીમાં ગરબડની શંકાથી ધમાલ, કાલે રજીસ્ટારનું મોં કાળુ કરવાની ચીમકી
ભુજ,તા.26
ક્ચ્છ યુનિવર્સિટીમાં સ્ોન્ોટ મેમ્બરની ચૂંટણી નજીક્ આવી રહી છે, ત્યારે ગત તા.16 જૂનના રોજ પ્રસિદ્ધ ક્રવામાં આવેલ સ્ોન્ોટ મેમ્બરની નવી મતદૃારયાદૃીમાં ધુરંધર મતદૃાતાઓના નામ ગ્ાુમ થઈ જતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. આ બાબત્ો એબીવીપીના પદૃાધિક્ારીઓન્ો અન્ો ક્ાર્યર્ક્તાઓએ આજરોજ ક્ચ્છ યુનિવર્સિટી ખાત્ો ક્ુલપતિ ડો.જાડેજાની ઓફિસન્ો ઘેરાવ ક્રી ક્ાર્યર્ક્તાઓએ મોઢાપર ક્ાળી શાહી લગાવી વિરોધની લાગણી વ્યકત ક્રી હતી. એક્ તક્ે એબીવીપીના ક્ાર્યર્ક્તાઓ અન્ો યુનિવર્સિટીના સ્ોન્ોટ મેમ્બરની ચૂંટણી અધિક્ારી તથા ક્ેમેસ્ટ્રી ભવનના વડા બક્ષી સામસામા આવી ગયા હતા. ઉશ્ક્ેરાયેલા ક્ાર્યર્ક્તાઓએ ક્ેમેસ્ટ્રી ભવનના વડા અન્ો ચૂંટણી અધિક્ારી બક્ષી પર સાહી ફેંક્ી મોઢું ક્ાળુ ક્રી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. આવતીક્ાલ સ્ાુધીમાં આ અંગ્ો નિરાક્રણ નહીં આવે તો યુનિવર્સિટી રજિસ્ટારન્ાું મોં ક્ાળું ક્રી વિરોધ પ્રદૃર્શીત ક્રવામાં આવશે.
આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદૃ ક્ચ્છ શાખા દ્વારા સ્ોન્ોટ મેમ્બરની ચૂંટણી પ્ાૂર્વે મતદૃાતાઓના ક્ન્નિાખોરી રાખી નામ ક્મી ક્રવા બાબત્ો વિરોધની લાગણી વ્યકત ક્રવાનો એક્ ક્ાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ક્ાર્યક્રમમાં મોટી સંખ્યામા અનિલ ભારતીય વિદ્યાર્થી પરિષદૃના પદૃાધિક્ારીઓ અન્ો ક્ાર્યક્રો ઉપસ્થિત રહૃાા હતા. આજે સવારે 11 ક્લાક્ે યુનિવર્સિટી ખાત્ો મોટી સંખ્યામાં પદૃાધિક્ારીઓ અન્ો ક્ાર્યક્રો એક્ત્રીત થયા હતા. પ્રથમ ક્ુલપતિની ચેમ્બર સામે સમૂહમાં સ્ાૂત્રોચ્ચાર ક્રવામાં આવ્યા હતા. ત્યારબાદૃ ક્ુલપતિની ઓફિસન્ો ઘેરાવ ક્રવામાં આવ્યો હતો. છેવટે એક્ આવેદૃનપત્ર પાઠવવામાં આવ્યું હત્ાું. આ આવેદૃનપત્રમાં ગત તા.16 જૂનના રોજ સ્ોન્ોટ મેમ્બરની ચૂંટણી પ્ાૂર્વે જે નવી મતદૃારયાદૃી બનાવવામાં આવી છે. આ મતદૃાર યાદૃીમાં જાણી જોઈન્ો ક્ેટલાક્ સક્ષમ મતદૃાતાઓના નામ ક્મી ક્રી દૃેવામાં આવ્યા છે અન્ો ત્ોઓ ચૂંટણીમાં ઉમેદૃવારી ન નોંધાવી શક્ે ત્ો પ્રક્ારની ક્ન્નિાખોરી યુનિવર્સિટીના સત્તાવાળાઓ દ્વારા રાખવામાં આવી હોવાન્ાું આક્ષેપ ક્રવામાં આવ્યો છે. આ બાબત્ો તાત્ક્ાલીક્ અસરથી જે મતદૃાતાઓના નામ ક્મી ક્રી દૃેવામાં આવ્યા છે ત્ો પ્ાુન: ઉમેરવામાં આવે અન્ો નવા નામનો સમાવેશ ક્રવામાં આવે તથા નવેસરથી મતદૃારયાદૃી બનાવી પ્ાુન: પ્રસિદ્ધિ ક્રે ત્ોવી માંગણી ક્રવામાં આવી છે.
આંદૃોલનમાં એબીવીપીના પદૃાધિક્ારી રામ ગઢવી, ભાર્ગવ શાહ, રાજેશ ગઢવી, રવી ગઢવી, વગ્ોરે રોક્ાયા હતા.