રાજકોટમાં અત્ર, તત્ર, સર્વત્ર બસ યોગ, યોગ અને યોગ...

સર્વે સન્તુ ‘યોગામયા’..! તંદુરસ્તીથી મનદુરસ્તી વાય ઓ જીએ... ફિટનેસ ફંડા ચિત્તની વૃત્તિઓનો નિષેધ એક... દો... તીન...: સામુહિક વ્યાયામ દિવસનો આરંભ કસરતથી વિદ્યાભ્યાસે યોગાભ્યાસ પ્રજ્ઞાચક્ષુઓ પણ સામેલ ડોક્ટર કલેક્ટરના ‘ધ્યાનાર્ષન’ મેયર માનૂની રાદડિયાની ફિટનેસનો રાઝ આજ દિલ હૈ પાની પાની... (તસવીરો: પ્રવીણ સેદાણી, દિવ્યરાજસિંહ સરવૈયા, રવિ ગોંડલિયા)