યોગાસનની પ્રેક્ટિસ

આવતીકાલ તા.ર1મીએ વિશ્ર્વભરમાં યોગ દિન ઉજવાઇ રહ્યો છે ત્યારે સમૂહમાં ભાગ લેવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જોગી સ્વામી હૃદય કુટિરમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના નાના નાના વિદ્યાર્થીઓ યોગ અને સૂર્ય નમસ્કારની પ્રેક્ટીસ કરી રહ્યા છે.