શનિવારે હસ્તકલા એક્ઝિબિશન ખુલ્લુ મુકાશે

અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવં શોધ સંસ્થાન દ્વારા બે દિવસીય આયોજન
રાજકોટ તા,14
અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવં શોધ સંસ્થાન દ્વારા હસ્તકલા એક્ઝિબિશનનું આયોજન કરાયુ છે.
અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવં શોધ સંસ્થાન દ્વારા હસ્તકલા એક્ઝિબિશનનું આયોજન નાગર બોડીંગ, વિરાણી હાઈસ્કૂલની સામે, ચંદ્રેશ્વર મહાદેવની બાજુમાં તા.16 અને 17ના બે દિવસ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો.હેમાંગભાઈ વસાવડા તથા જીજ્ઞેશભાઈ વાગડિયા (એબીએસએસવીએસએસ ગુજરાત પ્રદેશ પ્રમુખ) દ્વારા કરવામાં આવશે.
આ ઉદ્ઘાટનમાં અર્જુનભાઈ ખાટેરીયા (તા.પંચાયતના પ્રમુખ શ્રી), નવનીતભાઈ પાટડિયા (ચેરીટી કમિશ્નર - વડોદરા), સોની સમાજ અગ્રણી કનુભાઈ પાટડિયા, સોની સમાજ અગ્રણી કનુભાઈ રાણપરા, જશુભાઈ સોની, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ શ્રીમતી શ્વેતાબેન વાગડિયા, ધરાબેન રાણપરા તથા શીતલબેન વાગડીયા, રીટાબેન રાણપરા, સપનાબેન પાટડિયા, વંદનાબેન સોની, કામિનીબેન સોની, પુષ્પાબેન સોનાર, રાજેશભાઈ પાટડિયા, મનિષભાઈ પાટડિયા, શોભનભાઈ પારેખ, ચિરાગભાઈ પાટડિયા, દિવ્યેશભાઈ પારેખ, રીતેષભાઈ આડેસરા, હરેશભાઈ ભુવા, કલ્પેશભાઈ પારેખ, રવિભાઈ રાણીંગા, અશ્ર્વિનભાઈ રાણપરા, કલ્પેશભાઈ પાટડિયા, ગોવિંદભાઈ રાણપરા, દેવેનભાઈ પાટડિયા, અનિલભાઈ વાગડિયા, સપનાબેન પાટડિયા, ગૌરવભાઈ રાધનપુરા, ચારૂબેન સોની, શીતલબેન વાગડિયા, રીટાબેન રાધનપુરા, અંકિતભાઈ રાણપરા, ધવલભાઈ પાટડિયા, જીતભાઈ પાટડિયા, નિશાબેન રાણપરા, રીટાબેન પાટડિયા વિગેરે સોની હાજર રહેશે. વધુ માહિતી શ્ર્વેતાબેન વાગડિયા મો.98247 90090નો સંપર્ક કરવા ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું. કાર્યક્રમની માહિતી આપવા ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકો