2026નો વર્લ્ડકપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજવાનો નિર્ણય

ઇતિહાસમાં પ્રથમવાર ત્રણ દેશો સંયુક્તરીતે આયોજન કરશે
 2022માં ફિફા વર્લ્ડકપ કતારમાં રમાશે: 2026 વર્લ્ડકપમાં 48 ટીમો રમશે: 60 મેચો અમેરિકામાં ખેલાશે
મોસ્કો તા.14
ફિફા 2018ની શરૂઆત આજથી થઇ રહી છે ત્યારે 2022માં આ ટુર્નામેન્ટનું આયોજન કતારમાં કરવામાં આવશે જ્યારે વર્ષ 2026માં આનુ આયોજન હવે અમેરિકા, કેન્ોડા અને મેક્સિકો સંયુક્તરીત્ો કરશે. આજે આ અંગ્ોનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 2026માં આયોજિત ફિફા વર્લ્ડકપમાં 48 ટીમો રમશે જ્યારે 2018 ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો રમી રહી છે. અંતિમ બોલી લગાવવામાં આવી હતી. ત્યારબાદ 15 મિનિટનો સમય રજૂઆત માટે અપાયો હતો.
ત્રિકોણીયરીત્ો સંયુક્ત યજમાન પદ આજે અમેરિકા, કેન્ોડા અને મેક્સિકો જીતી ગયા હતા. આજે ભારે મતદાન થયું હતું. ઉત્તર અમેરિકાન્ો 134 મત મળ્યા હતા જેમાંથી મોરોક્કો માટે 65 મત પડ્યા હતા. ઉત્તર અમેરિકી દેશોએ પોતાની રજૂઆતમાં કહૃાું હતું કે, ટુર્નામેન્ટથી 11 અબજ ડોલરનો નફો થશે જ્યારે મોરોક્કો તરફથી આ આંકડો પાંચ અબજ ડોલરનો આંકવામાં આવ્યો હતો. આ રીત્ો ટુર્નામેન્ટની યજમાની નોર્થ અમેરિકી દેશોન્ો મળી હતી. પ્રથમ વખત ત્રણ દેશો સંયુક્તરીત્ો આનુ આયોજન કરશે. ટુર્નામેન્ટમાં 80 મેચો રમાશે જે પ્ૌકી અમેરિકામાં 60 મેચો, કેન્ોડા અને મેક્સિકોમાં 10-10 મેચો રમાશે. ફાઈનલ મેચ ન્યુજર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાશે. જે ન્ોશનલ ફુટબોલ લીગની ટીમ ન્યુયોર્ક અને ન્યુયોર્ક જેટ્સ માટે હોમગ્રાઉન્ડ છે. 21મા ફીફા વર્લ્ડ કપન્ો લઇન્ો તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખત્ો પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં 14મી જુનથી ત્ોની શરૂઆત થયા બાદ 15મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ 2006માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પ્ાૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહૃાુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાત્ો પુરતી ત્ૌયારી કરી લેવામાં આવી છે. આ વર્લ્ડ કપમા 32 ટીમો ભાગ લઇ રહી છે. પ્ોરુ 36 વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે.
જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી ત્ોમાં 1958 બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીત્ો ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા ન્ોધરલેન્ડન્ો પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પ્ોન, બ્રાઝિલ અન્ો આર્જેન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પ્ૌકી 31 ટીમો ક્વાલિફાઇંગ મારફત્ો પહોંચી છે. આવી જ રીત્ો એક ટીમ યજમાન હોવાથી સીધી રીત્ો પહોંચી છે. 32ટીમો પ્ૌકી 14 ટીમો તો બ્ો ટુ બ્ોક આવી છે. જે વર્ષ 2014માં પણ રમી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અન્ો પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ 64 મેચો રમાનાર છે.જે 11 શહેરોના 12 સ્ટેડિયમ ખાત્ો રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાત્ો 15મી જુલાઇના દિવસ્ો રમાશે.