પૈસા નહીં દેતા વૃધ્ધ વેપારી પર હુમલો

કલ્યાણપુર તાલુકાના જામરાવલમાં કિન્નરોનો આતંક વેપારીને બચાવવા આવેલા પુત્રને પણ બે કિન્નરોએ દૂર ફેંકી દીધો : હંગામાં બાદ માફા માફીથી મામલો શાંત
રાવલ તા.14
રાવલ શહેરમાં વર્ષો થી બુધવારે ગુજરી બજાર ભરાતી હોય આ ગૂજરી બજારમાં આજુ બાજુ ના અનેક ગામડા ના લોકો આવતા હોય અને દર બુધવારે કીન્નરો પણ પોતાની રોજી રોટી માટે આવતા હોય છે ગઈ કાલે બુધવારે સવાર થી બે કીન્નરો રાવલ મા આવી ગયા હતા અને દરેક વૈપારી ની દુકાને થી બળજબરી પુર્વક 50 રૂપીયા લેવા દબાણ કરવા મા આવેલ અનૈ આશરે 50 -50- રૂપીયા કરી 10000 હજાર જેવી રકમ ભેગી પણ કરી લીધેલ અને રાવલ ના પ્રતીષ્ઠીત વેપારી ભીખુભાઈ લોખંડવાલાની દુકાને જઈ બળજબરી પુર્વક 50 રૂપીયા માંગતા અને વેપારી દૃબારા ના પડાતા ઉશ્કેરાઈ નૈ દુકાન મા પડેલ લોખંડ ના પાઈપ થી માથા મારતા વેપારી લોહી લુહાણ થયેલ હતા
ગામ લોકો એકઠા થઈ કીન્નરો પકડી બેસાડી પોલીસ ને જાણ કરેલ ત્યાર બાદ ભીખુભાઈ કોટેચા (લોખંડવાલા નૈ) સરકારી હોસ્પીટલ લઈ જતા ત્યા હાજર તબીબ દૃબારા માથા મા ત્રણ ટાકા લઇ સારવાર કરેલ પોલીસે ને જાણ થતા જ તુરંત ઘટના સ્થળે જઈ બન્ને કીન્નરો ને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા બાદ વેપારી સમાજ અને ગામ લોકો દૃબારા હીતેષભાઈ ની સાથે રહી ધોરણ સર ફરીયાદ કરવા તજવીજ કરતા ખંભાળીયા કીન્નરો ના મઠ ને જાણ થતા તાત્કાલીક ખંભાળીયા થી રેખા દે દોડી આવતા અનૈ વેપારી આગેવાન ની માફી મંગાવી સમાધાનીક વલણ અપનાવી મામલો થાળે પાડેલ અને ફરી ક્યારે કીન્નરો દૃબારા આ પ્રકાર ના કૃત્યો નહી કરવા ખાત્રી અપાતા વેપારી આગેવાન હીતેષભાઈ કોટેચા એ ઉદારતા દાખવી પોલીસ ફરીયાદ નહી કરતા મામલો થાળૈ પડી
ગયો હતો (તસવીર: મનીષ ભટ્ટ)