સોશ્યલ મીડિયામાં મોગલમા વિરૂધ્ધ ટીપ્પણી કરનાર તત્વો વિરૂધ્ધ કડક પગલા ભરવા માગ

તાજેતરમાં સોશ્યલ મીડિયા મારફત સ્ક્રીનશોટ લઈ મોગલમા વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરી દેવી - દેવતા વિશે અભદ્ર લખાણ લખી સોશ્યલ મીડિયામાં ઉગ્ર વાતાવરણ ઉભુ કરનાર અસામાજીક તત્વો સામે કડક પગલા ભરવા રાજપૂત કરણી સેના, ચારણ સમાજ, રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર સમાજ, સુર્ય સેના, શક્તિ ચારણ યુવા સંગઠને ભગતભાઈ ગઢવીની આગેવાનીમાં જોઈન્ટ પોલીસ કમિશનર દિપક ભટ્ટને આવેદન પાઠવ્યુ છે.
(તસવીર : દિવ્યરાજસિંહ સરવૈયા)