પૂર્ણ પુરુષોત્તમ માસ સમાપન

પૂર્ણ પુરુષોત્તમ માસનો આજે અંતિમ દિવસ છે આજે અમાસના દિવસે બહેનોએ મોટી સંખ્યામાં ભગવાન શ્રી પુરુષોત્તમની પૂજન અર્ચન, આરતી અને વિવિધ પ્રકારના દાન કરી પ્રભુને વિદાય આપી હતી. ભગવાનની વાર્તા સાંભળી બ્રાહ્મણોને દાન, અને દક્ષિણા આપી સહુએ ધન્યતા અનુભવી હતી. પાવન પુરુષોત્તમ પ્રભુને વિદાય સાથે વહેલા પધારવાની પણ પ્રાર્થના કરી હતી.(તસ્વીર: રવિ ગોંડલીયા)