અમરેલીમાં યુવાન ઉપર હુમલો કરનારની જાહેરમાં સરભરા

  • અમરેલીમાં યુવાન ઉપર હુમલો કરનારની જાહેરમાં સરભરા


અમરેલીનાં ટાવર ચોક પાસે આવેલ એક દુકાનમાં થોડા દિવસ પહેલા નામચીન ઈરફાન ઉર્ફે ટાલકીને સમાધાન કરવાનાં બહાને બોલાવી અને તેમની ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. ત્યારે ચારેય ઈસમો પૈકી આરોપી વસંત મનુભાઈ બારોટને બનાવ સ્થળે ડેમોસ્ટ્રેશન કરવા માટે ટાવર ચોકમાં લાવતાં તમાશો જોવા માટે લોકોનાં ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.