રાજકોટની બજારોમાં હોબેશ ઠલવાતી લીચી

વિટામીન ‘બી’ કોમ્પ્લેકસ અને વિટામીન ‘સી’ થી ભરપૂર ફ્રૂટ લીચી આજકાલ રાજકોટના માર્ગો પર ધૂમ વેંચાઈ રહી છે. બિહાર, ત્રિપુરા, બંગાળ, આસામમાં પાકતું આ ફળ રકતસર્જન પ્રક્રિયા માટે બહૂ ઉપયોગી છે અને મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, આયર્ન જેવા તત્વોથી ભરપૂર છે. યાજ્ઞિકરોડ, કાલાવડ રોડ, ટાગોર માર્ગ
પર ઠેરઠેર લીચી વેચાણ થઈ રહયું છે. અલબત, ભાવ થોડા ઊંચા હોય પણ સ્વાદ અને સ્વાસ્થ્ય માટે કશુંક
તો ખર્ચવું પડે ને! (તસીવીર: રવિ ગોંડલિયા)