શહીદ એરફોર્સ પાયલોટને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય...

  • શહીદ એરફોર્સ પાયલોટને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય...
  • શહીદ એરફોર્સ પાયલોટને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય...
  • શહીદ એરફોર્સ પાયલોટને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય...
  • શહીદ એરફોર્સ પાયલોટને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય...

કચ્છમાં તાજેતરમાં જામનગર એરફોર્સનું જગુઆર પ્લેન ક્રેશ થતાં પાયલોટ એરકોમોડર સંજીવ ચૌહાણનું મૃત્યુ થયું હતું. પાયલોટે જાનના જોખમે અનેક માનવ જીંદગીઓ બચાવી હતી. આજરોજ જામનગર સ્મશાન ગૃહમાં શહિદની અંતિમ વિધી કરવામાં આવી હતી. શહિદ સંજીવ ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર અને રાજકીય સન્માન અપાયું હતું. અંતિમ વિધીમાં એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ અને શહિદના પરિવારજનો હાજર હતા. (તસ્વીર: સુનીલ ચુડાસમા)