સેન્સેકસમાં બપોરે 3 વાગ્યા બાદ 275 પોઇન્ટનો ઉછાળો


શેરબજારમાં બુધવારે મામુલી ઉછાળા સાથે 3પ.03 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો. જ્યારે બપોરે 3 વાગ્યે સેન્સેકસમાં 275 પોઇન્ટને વધારો થતા 35178ની સપાટી વટાવી હતી. જ્યારે નિફટીમાં 91 પોઇન્ટના ઉછાળા સાથે 10684 ની સપાટીએ પહોચ્યો હતો.