રાજકોટમાં 9મીએ સૌપ્રથમવાર યોજાશે બોલિવૂડ ગ્રાન્ડ મ્યુઝિકલ હાઉસી

રાજકોટ તા,4
રાજકોટમાં સૌપ્રથમવાર ફેમીલી માટે બોલીવુડ મ્યુઝીકલ હાઉસી (લાઈવ બેન્ડ) સાથે આયોજન થવા જઈ રહયું છે.
યંગસ્ટર ગ્રુપ દ્વારા આગામી 1 જૂનના ફેમીલી બોલીવુડ મ્યુઝીકલ હાઊસી યોજાશે. જેનાં બાળકો, સ્ત્રીઓ અને પુરૂષો જોડાઈ શકશે. આ હાઊસીમાં ફેમીલી એન્ટરટેઈમેન્ટ માટે સેલ્ફી ઝોન ફુડ ઝોન પણ રાખેલ છે. ત્યારે આ હાઊસી 9 જૂનના સાંજે 7 વાગ્યાથી સેલેબ્રરેશન પ્લેસ રંગોલી રેસ્ટોરન્ટની બાજુમાં કાલાવાડ રોડ ખાતે યોજાશે. 9 જૂનસે યોજાનારી આ હાઊસીમાં રજીસ્ટ્રેશન માટેની ફી 300 રૂપિયા રાખેલ છે. એમા હાઊસી રમવા માટેની ટિકિટ અનલીમીટેડ ડીનર તથા 3000ના ડિસ્કાઊન્ટ વાઊચર આપવામાં આવશે. ત્યારે હાઊસીમાં જોડાવા ઈચ્છુકોએ બુડીંગ તેમજ વધુ માહિતી માટે મો.નં.70437 58977/79901 41909 ઊપર સંપર્ક કરવા યંગ્સ્ટર ગ્રુપની યાદીમાં જણાવાયું છે.
બોલીવુડ મ્યુઝીકલ હાઊસી
9-જૂન-2018 (શનિવાર)
સાંજે 7:00 વાગ્યાથી શરૂ
સેલેબરેશન પ્લેસ (પાર્ટી પ્લોટ)
રંગોલી રેસ્ટોેરન્ટની બાજુમાં, કાલાવાડ રોડ, રાજકોટ
મોબાઈલ નં: 70437 58977/79901 41909
યંગસ્ટર ગ્રુપ (રાજકોટ)
રાજકોટના ઈતિહાસમાં સૌપ્રથમવાર ફેમીલી માટે બોલીવુડ ગ્રાન્ડ મ્યુઝીકલ હાઉસી
વિજેતાઓ માટે
ટુ વ્હીલર, એલઈડી ટીવી, વોસીંગ મશીન, હોલીડે પેકેજ માઈક્રોઓવન, ગોલ્ડ કોઈન સહીતના 150 ઈનામો આપવામાં આવશે. તદ્દઉપરાંત ટિકિટ ખરીદનારને તમામને રૂા.3000 સુધીનું ડિસ્કાઉન્ટ વાઊચર આપવામાં આવશે. આયોજન અંગે વિગતો આપવા આયોજકો આજરોજ ગુજરાત મિરરની મુલાકાતે આવ્યા હતા. (તસવીર: પ્રવીણ સેદાણી)