સેન્સેક્સ 200 અંક ડાઉન: નિફ્ટી પણ 55 પોઈન્ટ ગગડ્યો

મુંબઈ, તા.29
મંગળવારે શેરબજાર ખુલ્યા બાદ સેન્સેક્સમાં તેજી
જોવા મળી હતી જે બપોર પછી રેડ ઝોનમાં આવી જતા સેન્સેક્સ 200 પોઈન્ટ તૂટ્યો હતો તેમજ નિફ્ટી 55 પોઈન્ટ ડાઉન રહી હતી.
બપોરે 2.45ના અરસામાં સેન્સેકસ 200 પોઈન્ટ ગગડી 34967ની સપાટીએ જોવા મળી રહ્યો હતો જ્યારે નિફટી 55 પોઈન્ટ ડાઉન સાથે 10633ની સપાટીએ ટ્રેડ કરી રહ્યી હતી.