સુરેન્દ્રનગરમાં પાઈપ લાઈન તુટતા પાણીના ફૂવારા


સુરેન્દ્રનગર શહેરમાં ચાલતા આડેધડ ખોદકામને નવાજંકશન વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ ડતા 25 ફૂટ ઉંચા ફૂવારા ઉડયા હતા અને હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. હાલ લોકોને પીવાનું પાણી પાંચ-છ દિવસે મળે છે ત્યારે પાણીનો બગાડ થતાં લોકોનો પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. (તસ્વીર: રૂદ્રદત્તસિંહ રાઠોડ)