સુરેન્દ્રનગર માર્કેટમાં આગ


સુરેન્દ્રનગર શહેરની મેહતા મારકેટ શીવમ પેઇન્ટસ એન્ડ હાર્ડવેરમાં મોટી આગ લાગી છે. સુરેન્દ્રનગર વઢવાણના ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવીયો છે પરંતુ હજુ સંપૂર્ણ આગ કાબૂમાં નથી આવી.
(તસવીર-રૂદ્રદતસીંહ રાઠોડ-વઢવાણ)