સેન્સેકસમાં 310 અને નિફટીમાં 106 પોઇન્ટનું ગાબડું

રાજકોટ તા.ર3
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં ગીરાવટથી શરૂઆત થઇ હતી. જેમાં ખરાબ ગ્લોબલ સંકેતોને કારણે બજારમાં વેચવાલનો દબાવ હતો તેથી ખુલતા બજારે સેન્સેકસ 10 પોઇન્ટ પટકાયો છે અને નિફટી 0.10 એક ઘટયા હતા. જે બપોરે 3.1પ સુધીમાં ભારે ફેરફાર સાથે સેન્સેકસમાં 310 પોઇન્ટ ઘટીને 3434ર જ્યારે નિફટી 106 પોઇન્ટના ઘટાડા સાથે 10439 પર ટ્રેડ કરી રહ્યા હતા.