સુરેન્દ્રનગરમાં હાર્ડવેરની દુકાનમાં આગ

સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટમાં આવેલ શિવમ પેઈન્ટસ એન્ડ હાર્ડવેરની દુકાનમાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. પાલિકાની ફાયરબ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરાઈ હતી. આગના કારણે દૂકાનમાં ભારે નુકસાન થયુ હતું. (તસવીર : રૂદ્રદત્તસિંહ રાઠોડ)