પાવન પુરુષોત્તમ માસનો આજથી મંગલ પ્રારંભ

પવિત્ર પુરુષોત્તમ માસનો આજથી મંગલ પ્રારંભ થયો છે. દર ત્રણ વર્ષે આવતા આ માસનું ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વ છે. તપ-જપ-દાન કરીને પુણ્ય કમાવાનો આ અમુલ્ય અવસર છે. રાજકોટ સ્થિત પંચનાથ મહાદેવમાં પુરુષોત્તમ ભગવાનની મનમોહક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જેના દર્શન અને પ્રદક્ષિણાનો લાભ મોટી સંખ્યામાં ભકતો લઇ રહ્યા છે.(તસ્વીર: પ્રવીણ સેદાણી)