ધોરણ-10ન્ાું પરિણામ મેના ચોથા સપ્તાહમાં જાહેર ક્રાશે

પરિણામ જાહેર ક્રવાન્ો લઇન્ો બોર્ડના અધિક્ારીઓ ત્ોમજ પરીક્ષા સચિવો સહિતના સત્તાધીશોની બ્ોઠક્ યોજાશે અમદાવાદ,તા. 16
ગુજરાત માધ્યમિક્ અને ઉચ્ચતર માધ્યમિક્ શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું ક્ાઉન્ટડાઉન્ટ શરૂ થઈ ચૂક્યું છે. આગામી તા.23 મેથી 28 મે સુધીમાં બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર ક્રી દેવાય ત્ોવી શક્યતા છે, જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.30 મી મે સુધીમાં જાહેર ક્રાય ત્ોવી સંભાવના છે.
ધોરણ-10 અન્ો 12 સામાન્ય પ્રવાહના પરિણામન્ો લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના પ્રવર્તી રહી છે. ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામન્ો લઇ આવતીક્ાલે બોર્ડના અધિક્ારીઓ અને પરીક્ષા સચિવ સહિતના સત્તાધીશોની મહત્વની બ્ોઠક્ પણ યોજાનાર છે. ઉલ્લેખનીય છે ક્ે, ગત વર્ષે અમદાવાદ શહેરનું 71.52 ટક્ા અને અમદાવાદ ગ્રામ્યનું 70.13 ટક્ા પરિણામ આવ્યું હતું. સમગ્ર રાજ્યમાંથી ધોરણ-10ની પરીક્ષા માટે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિદ્યાર્થીઓને માર્ક્શીટ પણ પરિણામના દિવસે જ મળી જાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા ક્રાઈ છે. ગત વર્ષે ધોરણ-10ના જાહેર ક્રાયેલા પરિણામમાં 79.27 ટક્ા સાથે સુરત જિલ્લો અગ્રેસર રહૃાો હતો. ગત તા.29 મે ના રોજ સોમવારે વર્ષ 2017નું પરિણામ જાહેર ક્રાયું હતું. આ વર્ષે તેનાથી ત્રણેક્ દિવસ વહેલું પરિણામ જાહેર થવાની શક્યતા છે.
આવતી ક્ાલે પ્રિન્ટિંગ અને ક્મ્પ્યૂટર વિભાગ સાથે પરીક્ષા સચિવ અને બોર્ડના અધિક્ારીઓની એક્ મિટિંગ ગાંધીનગર ખાતે મળશે. જેમાં ધોરણ-10 અન્ો ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં પ્રિન્ટિંગ-માર્ક્શીટ અંગેનું ક્ેટલું ક્ામ બાક્ી છે, ક્યારે માર્ક્શીટ જે તે જિલ્લા ક્ેન્દ્રમાં ડિસ્પેચ થઈને પહોંચી જશે સહિતના મુદ્દાઓની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. બોર્ડ દ્વારા ઓનલાઇન પરિણામ જોવાની વ્યવસ્થાની સાથે સાથે વિદ્યાર્થીઓ અન્ો વાલીઓન્ો એ જ દિવસ્ો માર્ક્શીટ મળી જાય ત્ોની મહત્વની વ્યવસ્થા ક્રવાની હોય છે, ત્ોથી ત્ોન્ાું આયોજન પણ બોર્ડ દ્વારા ક્રાયું છે.