Kids Club

  • Kids   Club
  • Kids   Club
  • Kids   Club
  • Kids   Club
  • Kids   Club
  • Kids   Club
  • Kids   Club

Hi friends
Welcome to kids club વેકેશનની મજા મન મુકીને માણી રહ્યા છોને દોસ્તો? પરંતુ આ મજા વચ્ચે પણ કેટલાક દોસ્તો ક્રિએટીવ એક્ટીવીટી કરી પોતાનામાં રહેલ સ્કીલને ડેવલપ કરી રહ્યા છે. મિત્રોએ વેકેશનમાં પોતે કરેલ પ્રવૃતિ કીડ્સ કલબમાં શેર કરી છે તે જોઇએ.
રાજકોટના કાવ્ય રાવલિયાએ સુંદર મજાની કૃતિ બનાવી છે તો આન્યા શાહે ઈન્ક અને પેન વડે સ્કેચ કર્યુ છે તો અનાયા શાહે એક્રેલીક કલર વડે ટાઈલ્સ પેઈન્ટીંગ બનાવ્યું છે. મિત્રો, તમે પણ તમારી જુદી જુદી પ્રવૃતિ અહી કીડ્ઝ કલબમાં શેર કરી શકો છો વોટસ એપ નં.96626 88888 તો બધાને ખબર જ છે અથવા ઈમેઈલ આઈડી gujaratmirrordaily@gmail.com મોકલી શકો છો. કાવ્ય
રાવલિયા આન્યા
શાહ અનાયા
શાહ