અમરેલી એસ.ટી. ડેપોમાં ગંદકીના ગંજ


અમરેલીમાં હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ એસ.ટી. ડેપોમાં મુસાફર વર્ગ માટે પીવાનાં પાણી, પંખા કે બેસવાની યોગ્ય સુવિધાનો અભાવ જોવા મળી રહૃાો છે. અને હવે ગંદકીએ પણ સામ્રાજય ફેલાવતાં સૌ કોઈ પરેશાન થઈ રહૃાું છે.