પુરવઠા ઓપરેટરોની હડતાલ


અમરેલી જીલ્લા ના તમામ તાલુકા ની મામલતદાર ઓફિસ ના પુરવઠા શાખા ના કોમ્પ્યુટર ઓપરેટરો ના છેલ્લા ત્રણ માસ થી પગાર ન થતા જીલ્લા ના તમામ તાલુકા ના પુરવઠા ઓપરેટરો દ્વારા એક દિવસ ની હડતાલ પાડી અમરેલી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
તસ્વીર: સૌરભ દોશી