દ્વારકાધિશને સુવર્ણ જડીત શંખ અર્પણ કરાયો

દ્વારકા : વિશ્ર્વ પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં પુરૂષોતમ માસના પ્રથમ દિવસે જ પુણ્યનું ભાથુ બાંધવા માટે સ્નાન કરવા માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. ગોમતી સ્નાન બાદ કાળીયા ઠાકરની મંગલા આરતીનો લાભ લીધો હતો તો શ્રધ્ધાળુઓ દ્વારા સુવર્ણ જડિત શંખ દ્વારકાધીશને અર્પણ કરાયો હતો.        (તસ્વીર : સ્મિત પંચમતિયા - દ્વારકા)