મચ્છરોની ઉત્પતિ રોકવા શાળાઓમાં વિદ્યાર્થીઓ સમક્ષ સચિત્ર નિદર્શન

વિશ્ર્વ મેલેરિયા દિને પોરાભક્ષક માછલીઓનું વિતરણ વોર્ડવાઇઝ જાગૃતિ કાર્યક્રમો, વર્કશોપ, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર-રંગોળી સ્પર્ધા સંપન્ન રાજકોટ,તા.27
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રપ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ નિમીતેવિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ, જેમાં રાજકોટના શહેરીજનોને મેલેરિયા રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્છર ઉત્પતિ અટકાયતી 5ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે આ વર્ષની થીમરેડી ટુ બૈટ મેલેરિયા એટલે કે મેલેરિયા ને હરાવવા માટે તૈયારી ને ઘ્યાનમાં રાખી વોર્ડવાઇઝ વિવિઘ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ.
બહુમાળી ભવન કેમ્પસ ખાતે, રૂખડીયા 5રા આંગણવાડી પાસે, 5રસાણાનગર શેરી નં. 6 ખાતે, લોહાનગર આંગણવાડી ખાતે, બાનલેબ આવાસ ખાતે, 5દમકુંવરબા હોસ્પિટલ ખાતે, લક્ષ્મીવાડી ખોડિયાર મંદિર ખાતે, બાબરીયા કોલોની ખાતે, ઘર્મેશ્ર્વર મહાદેવ મંદિર,ધર્મરાજ પાર્ક તથા ગંગેશ્ર્વર મહાદેવમંદિર, મોરબી રોડ આરોગ્યકેન્દ્ર ખાતે, આઇ.એમ.એ. આરોગ્યકેન્દ્ર ખાતે, પેડક રોડ, બાલક હનુમાન પાસે, રામપાર્કઆરોગ્યઆકેન્દ્ર , રામ પાર્ક તથા માનસરોવરસોસા. અને દેવકીનંદનસોસા., કોટેચા ચોક ખાતે, રસુલ5રા, વાવડી બજરંગ5રા ખાતેથી જાહેર પ્રદર્શન અને માછલી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં લાભાર્થીને મચ્છર, મચ્છરના પોરાના જીવંત નિદર્શન, 5ત્રીકા, બેનર અને પોસ્ટારઘ્વાારા મેલેરિયા અને મેલેરિયા અટકાયતી 5ગલાં વિશે માહિતીગાર કરવામાં આવેલ તથા પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક લાભાર્થીને વિનામુલ્ય ેપોરાભક્ષક માછલીનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંદાજીત 2336 લાભાર્થીઓને મેલેરિયા રોગ વિષયક માહિતી આ5વામાં આવેલ. મેલેરિયા રોગ વિશે માહિતી મળી રહે તે માટે ઘોળકીયાસ્કૂલ મનહર પ્લોાટ, ગર્વમેન્ટ્ પોલીટેકનીક, કેન્દ્રીય વિદ્યાલય, વિવેકાનંદ આશ્રમમાં પાવર પોંઇન્ટ પ્રેઝનટેશનનામાધ્યયમથી આરોગ્ય શિક્ષણ આ5વામાં આવેલ. જેમાં 1634લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ.
સત્યપ્રકાશ શાળાના કૂલ 210 વિદ્યાર્થીઓને મેલેરિયા પ્રેઝન્ટટેશનદ્વારા મેલેરિયા વિશે માહિત ગાર કરવામાં આવેલ ત્યાર બાદ વકતૃત્વ સ્પર્દ્યા યોજવામાં આવેલ. જેમાં 1 થી 3 નંબર થી વિજેતાથનાર વિદ્યાર્થીઓને મેલેરિયા વિભાગ દ્વારા પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવેલ.
કેન્દ્રીય વિદ્યાલય ખાતે મેલેરિયા વિષયક રંગોળી સ્પર્દ્યા અને ચિત્ર સ્પર્દ્યા તથા કોઠારીયા તાલુકા શાળામાં મેલેરિયા વિષયક ચિત્ર સ્પર્દ્યાનું યોજવામાં આવેલ. આ સ્પ ર્દ્યામાં કૂલ 97 વિદ્યાર્થીઓદ્વારા ભાગ લેવામાં આવેલ. જેમાં 1 થી 3 નંબર થી વિજેતા થનાર ને મેલેરિયા વિભાગ દ્વારા પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવેલ.
ઉકત તમામ કામગીરીમાં કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સીપાલ એ. કે. ગુપ્તા્, ઘુલેશીયા સ્કૂલના પ્રિન્સીપાલ શૈલેષભાઇરાવલ, સત્યતમસ્કૂલના પ્રિન્સીપાલ રાજુભાઇચાવડા, ગર્વમેન્ટ્પોલીટેકનીકલના પ્રિન્સીપાલ પી. પી. પટેલ, આઇટીઆઇ રાજકોટના પ્રિન્સીપાલ ત્રિવેદી, કોઠારીયા તાલુકા શાળાના પ્રિન્સીપાલ ગોસાઇ, સત્યપ્રકાશ શાળાના પ્રિન્સીપાલ શ્રીમનવીર, ઘોળકીયા સ્કૂલના પ્રિન્સીપાલ ઇન્દિારાબા સરવૈયા, જ્ઞાનમંજરી સ્કૂલના પ્રિન્સીપાલ વૈશાલીબેન કારેલીયા, એસઆઇ કોલેજના પ્રિન્સીપાલ ડો. ચંદન કરકરે અને સ્ટાફ કીર્તિભાઇ જોષી, સ્વામી વિવેકાનંદ આશ્રમના ડો. રવિન્દ્ર સ્વામી, સરદાર પટેલ સંસ્થાકના મેનેજર ઘવલભાઇ, 5દમકુંવરબા હોસ્પિીટલના આરએમઓ ડો. બુચ સાહેબ તથા તમામ સોસાયટીના પ્રમુખનો હકારાત્મક સહકાર પ્રાપ્ત થયેલ છે.
વિશ્ર્વ મેલેરિયા દિવસની ઉજવણી માટે માન. કમિશનર બંછાનિઘી પાનીની સુચના અન્વેયે આરોગ્ય અઘિકારી ડો. પી. પી. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ નાયબ આરોગ્ય અઘિકારી ડો. મનીષ ચુનારા, ડો. હિરેનવિસાણી, બાયોલોજીસ્ટ વૈશાલીરાઠોડ,એપીડેમીયોલોજીસ્ટ ગુલઝારનાયક તથા તમામ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરતથા સ્ટાફ, મેલેરિયા ઇન્પોડકટર ભરતભાઇ વ્યાસ, દિ5કભાઇ ડાંગર, પિનાકીન 5રમાર તથા તમામ સુપિરીયરફિલ્ડ વર્કર અને ફિલ્ડટવર્કર દ્વારા કામગીરી કરવામાં આવેલ.