ભાવનગરમાં ઉપવાસ


ભાવનગરનાં ઘોઘાગેઈટ ચોક ખાતે ભાજપ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયેલ જેમાં સાંસદ ડો.ભારતીબેન, મેયર નીમુબેન, શહેર પ્રમુખ સનત મોદી સહિતના ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં.
(તસ્વીર: વિપુલ હિરાણી)