આજના દિવસ નો ઈતિહાસ

1699માં શિખના દસમાં ગુરૂ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી.
1890માં દેશની પ્રથમ ફિચર ફિલ્મના નિર્માતા રામચંદ્ર ગોપાલદાદા સાહેબ તોરણેનો જન્મ.
1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડમાં 1000 થી વધુ લોકો માર્યા ગયા.