આજના દિવસ નો ઈતિહાસ
1853માં ભારતમાં પ્રથમ રેલ સેવા બોમ્બે થી ઠાણેની વચ્ચે શરૂઆત થઈ.
1945માં રેડ આર્મીએ બર્લિનની લડાઈ શરૂ કરી.
1964માં બ્રિટનના ચર્ચિત અપરાધોમાં સામેલ ‘ધી ગ્રેટ ટ્રેન રોબરી’ માટે 12 લોકોને 307 વર્ષની સજા સંભળાવી.