મહાત્મા ગાંધી પછી લંડનના ‘એ’ હોલમાંથી મોદી વિશ્ર્વને સંબોધશે

કાલે (મંગળવાર) રાત્રે વડાપ્રધાન મોદી સ્વિડનથી પહોંચશે લંડન
બુધવારે ઐતિહાસિક સંબોધન માટે બ્રિટન સરકારે કરી અભૂતપૂર્વ તૈયારી
લંડન તા,16
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બ્રિટન પ્રવાસ દરમીયાન મહાત્મા ગાંધી અને માર્ટીન લ્યુથર કીંગ જેવા વકતાઓ-નેતાઓના પગલે ચાલીને લંડનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલ વેસ્ટ મિસ્ટરમાં દુનિયાને સંબોધિત કરશે.
વડાપ્રધાન મંગળવારની રાત્રે સ્વીડનથી લંડન પહોંચશે અને સેન્ટ્રલ હોલ વેસ્ટ મિંસ્ટરથી લાઈવ ટેલિકાસ્ટ પહેલા બુધવારે દ્વિપક્ષીય બેઠકો અને ઈવેન્ટ્સમાં તેમનો વ્યસ્ત કાર્યક્રમ છે.
‘ભારત કી બાત સબકે સાથ’ના યૂરોપ ઈન્ડીયા ફોરમના આયોજકોના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે વડાપ્રધાન દરેક રાષ્ટ્રીયતાઓ અને પૃષ્ઠભૂમિના લોકોને સંબોધિત કરશે. આ સિવાય તેઓ ઉતરી ધ્રુવથી ન્યુઝીલેન્ડ અને સાઉદી અરબથી સાન ફ્રાન્સીસ્કો સુધીના સોશીયલ મીડીયા પર આપેલા સવાલોના જવાબ આપશે. સેન્ટ્રલ હોય વેસ્ટ મિંસ્ટર જેને અગાઉ મેથોડિસ્ટ સેન્ટ્રલ હોલ તરીકે
(અનુસંધાન પાના નં.8) કાલે (મંગળવાર) રાત્રે વડાપ્રધાન મોદી સ્વિડનથી પહોંચશે લંડન
બુધવારે ઐતિહાસિક સંબોધન માટે બ્રિટન સરકારે કરી અભૂતપૂર્વ તૈયારી
લંડન તા,16
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બ્રિટન પ્રવાસ દરમીયાન મહાત્મા ગાંધી અને માર્ટીન લ્યુથર કીંગ જેવા વકતાઓ-નેતાઓના પગલે ચાલીને લંડનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલ વેસ્ટ મિસ્ટરમાં દુનિયાને સંબોધિત કરશે.
વડાપ્રધાન મંગળવારની રાત્રે સ્વીડનથી લંડન પહોંચશે અને સેન્ટ્રલ હોલ વેસ્ટ મિંસ્ટરથી લાઈવ ટેલિકાસ્ટ પહેલા બુધવારે દ્વિપક્ષીય બેઠકો અને ઈવેન્ટ્સમાં તેમનો વ્યસ્ત કાર્યક્રમ છે.
‘ભારત કી બાત સબકે સાથ’ના યૂરોપ ઈન્ડીયા ફોરમના આયોજકોના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે વડાપ્રધાન દરેક રાષ્ટ્રીયતાઓ અને પૃષ્ઠભૂમિના લોકોને સંબોધિત કરશે. આ સિવાય તેઓ ઉતરી ધ્રુવથી ન્યુઝીલેન્ડ અને સાઉદી અરબથી સાન ફ્રાન્સીસ્કો સુધીના સોશીયલ મીડીયા પર આપેલા સવાલોના જવાબ આપશે. સેન્ટ્રલ હોય વેસ્ટ મિંસ્ટર જેને અગાઉ મેથોડિસ્ટ સેન્ટ્રલ હોલ તરીકે ઓળખવામાં આવતો હતો. અહીં 1946માં સંયુકત રાષ્ટ્ર મહાસભાની પહેલી બેઠકનું આયોજન થયું હતું. ઓક્ટોબર 1912માં ઉદઘાટન થયા બાદ તાત્કાલીક મેથોડિસ્ટ સેન્ટ્રલ હોલે સ્વયંને વર્તમાન મામલા અને ચર્ચા માટે સ્થાપિત કરાયુ હતું. 1939માં સ્વતંત્રતા માટે ભારતના ચરમ સંઘર્ષો પર બ્રિટન યાત્રા દરમીયાન અહીં મહાત્મા ગાંધીની યજમાની કરાઈ હતી. આ હોલમાં રંગભેદ વિરોધી નેતા માર્ટીન લ્યૂથર, કીંગ જૂનિયર દલાઈ લામા, રાજકુમારી ડાયનાએ પણ ભાષણ આપ્યું છે.
ઓળખવામાં આવતો હતો. અહીં 1946માં સંયુકત રાષ્ટ્ર મહાસભાની પહેલી બેઠકનું આયોજન થયું હતું. ઓક્ટોબર 1912માં ઉદઘાટન થયા બાદ તાત્કાલીક મેથોડિસ્ટ સેન્ટ્રલ હોલે સ્વયંને વર્તમાન મામલા અને ચર્ચા માટે સ્થાપિત કરાયુ હતું. 1939માં સ્વતંત્રતા માટે ભારતના ચરમ સંઘર્ષો પર બ્રિટન યાત્રા દરમીયાન અહીં મહાત્મા ગાંધીની યજમાની કરાઈ હતી. આ હોલમાં રંગભેદ વિરોધી નેતા માર્ટીન લ્યૂથર, કીંગ જૂનિયર દલાઈ લામા, રાજકુમારી ડાયનાએ પણ ભાષણ આપ્યું છે.