રવિવારે પૂ.યોગતિલક સૂરીશ્ર્વરજી મ.સા.નું આગમન : રાજવી પરિવાર દ્વારા સ્વાગત

247 સુખી રહેવા માટે જાહેર આમંત્રણ તા.15 એપ્રીલ થી 15મે એક મહિના સુધી રણજીતવિલાસ પેલેસમાં જાહેર વ્યાખ્યાનનું આયોજન તમે ઓલ ટાઈમ આનંદમાં રહેવા માટે રાત-દિવસ મહેનત કરો છો ને? કેટલાય કલાસીસો એટેન્ટ કરો છો યોગા કરો છો શ્ર્વાસોશ્ર્વાસ ગણો છો . જાતજાતના ફીલોસોફી-ચિંતકોના પુસ્તક વાંચો છો યા’તો તમે જ ફીલોસોફર, ચિંતક, સમાજમાં કહેવાતા બુધ્ધીજીવીઓ, ડોકટર, સીએ. વકીલ હશો છતા 24 કલાક સળંગ સુખ અનુભવાય એવું કાંઇ તમારી પાસે છે?
તમે માસ્ટર અને વિચારક હશો તો તમારો જવાબ ‘ના’ જ રહી ઉપર જણાવેલી ઘટનાઓ જેવી તો કેટલીયે ઘટનાઓ ડગલેને પગલે બનવાની જ છે. તો શું ડગલને પગલે આપણે દુ:ખી જ રહેવાનું છે? તેનો જવાબ પણ ના છે કારણે કે સાચા સુખના માર્ગદર્શક... સાચા સુખના સંશોધક... સાચા સુખના રાહબર...
પ.પૂ. આ.ભ. શ્રીમદ વિજય યોગતિલક સુરિશ્ર્વરજી મહારાજી આપણા સદભાગ્યે પ્રથમવાર રાજકોટ પધારી રહયા છે. જેમાં રાજવી પરીવાર ના રાજા સાહેબ જૈનાચાર્યનું સ્વાગત કરાશે. શ્રીરણજીત વિલાસ પેલેસ તા. 15 એપ્રીલ થી 15 મે એક મહિનો જાહેર વ્યાખ્યાન સવારે 7:30 થી 8:30 દરમીયાન જાહેર આપવામાં આવશે.
પૂજયશ્રીની માર્મિકવાણીથી કેટલાય યુવાનોએ, યુવતીઓએ, શ્રીમંતોએ, એક સામટા પરીવારોના જીવન પરિવર્તન થયા છેે.
12 મહિના, 24 કલાક, હોલ લાઈફ સુખી બનાવવા માટે પૂજયશ્રીની વાણી સમર્થ છે.
સમગ્ર રાજકોટને અમે આહવાન કરીએ છીએ કે તમે ધર્મી છો કે અધર્મી તમે આસ્તિક છો કે નાસ્તિક... તમે ગમે તે દેવ-ગુરુને પુજતા-મનતા હો..
ઈં + મજ્ઞયજ્ઞૂિં ળયયિિંંયિ = ઇીિં
તમારે સુખી થવુ છે તો આવો પધારો પૂજયશ્રીની વાણી સાંભળો- વિચરાો- ચર્ચા કરો ને સુખી થવાનો સાચો માર્ગ મેળવો.