સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ 23 માળના 3&4 BHK સાત ગંગનચુંબી ટાવર કૃતિ ઓનેલાનું લોન્ચિંગ

પ્રિમિયમ ફલેટ બેસ્ટ અફોર્ડેબલ પ્રાઈઝ : રાજકોટ સૌરાષ્ટ્રમાં 23 માળની ગગનચુંબી ઈમારત અને શ્રેણીબઘ્ધ સુવિધાઓ હોવાથી સ્વાભાવિક રીતે સુપર પ્રિમિયમ ફલેટની કિંમત ખૂબ ઉંચી હોય તેવી લોકોની ધારણા હશે, પરંતુ આ પ્રોજેકટમાં વ્યાજબી કિંમતમાં અનલિમિટેડ એમેનિટીઝ સાથેનું બિલ્ડરોએ શ્રેષ્ઠ આયોજન કરેલ છે
માયા નગરી મુંબઇની આકાશી ઉંચાઈની ઈમારતોએ સૌને આકર્ષ્યા છે. મુંબઇમાં ફિલમી સિતારાઓ, ઉદ્યોગપતીઓ, સેલેબ્રીટીઓ, સમાજના ભદ્ર વર્ગની પહેલી પસંદ હાઈરાઈઝ ફ્લેટ્સ છે. રાજકોટ વિશે એવું કહેવાય છે કે મુંબઇની દરેક લાઈફસ્ટાઈલ રાજકોટમાં નેક્સ્ટ ફલાઈટમાં આવી જાય. પરંતુ હાઈરાઈસ અને એ પણ વર્લ્ડકલાસ એમેનિટીઝ, એલીગન્સના તો આવવામાં ખુબ મોડુ થઇ ગયું. ખેર રાજકોટની કલાસ પબ્લીકની આ ખ્વાહિશ પણ પુરી થઇ શહેરના 150 ફુટ રીંગ રોડ ઉપર હોટલ ફોરચ્યુન પાસે ખરા અર્થમાં કહીએ તો સેવન વન્ડર્સ કહી શકાય એવો 23 માળના સાત ટાવરનો ગગનચુંબી પ્રોજેકટ લોન્ચ થયો. સહયોગ રેખા ઈન્ફ્રાપ્રોજેકટ કંપનીએ 3 અને 4 બી.એચ.કે. શબ્દોમાં ન સમાય એવા ઐશ્ર્ચર્યની અનુભૂતિ કરાવતો પ્રોજેકટ કૃતિ ઓનેલા રાજકોટને ભેટ આપ્યો છે. કૃતિ ઓનેલા તેનું નામ સાર્થક કરે એવા આર્કિટેકચરલ એકસલન્સ માટે શહેરના હાઈરાઈઝ ટાવરમાં કલાસ બીયોન્ડ બની રહેશે. એક જ કેમ્પસમાં સાત ટાવર, 8 કલબ હાઉસ, 23 માળ અને ચાંદ સિતારાઓની મહેફીલનું અનોખું વિશ્ર્વ સર્જશે.
આ પ્રોજેકટની સુવિધા ઉપર નજર નાંખીએ તો અગાઉ કહ્યું તેમ 23 માળના સાત ગગનચુંબી ટાવરનો એક સમુહ ભવિષ્યના રાજકોટની ઓળખ બનશે. જેમાં પ્રથમ વખત સેવન વન્ડર્સ તરીકે દરેક ટાવર માટે એક એવા કુલ સાત કલબ હાઉસ હશે. આ ઉપરાંત એક કોમન કલબ હાઉસ પણ હશે. કૃતિ ઓનેલાના ઠાઠ મુજબ જે ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર, વાહનો માટે ઓટોમેટેડ બુમ બેરીયર, લેન્ડસ્કેપ ગાર્ડન, ગઝેબો, સીસીટીવી કેમેરા, પુરી જગ્યા સાથેનું કાર પાર્કિંગ, કિડ્સ રિક્રિએશન ઝોન, ખુલ્લો લોન એરીયા, વર્ટીકલ ગાર્ડન, સ્વિમીંગપુલ તથા પુલ સાઈડ ડેક, લેડીઝ તથા જેન્ટ્સ માટે અલાયદા ચેન્જીંસ રૂમ, દરેક બિલ્ડીંગ માટે ગેસ્ટરૂમ, વડીલો માટે સીટીંગ પ્લેસ, રીસેપ્શન એરીયા, સિન્થેટીક જોગર્સ એરીયા, ફલોર ગેમ્સ, ઓપન લોન ટેરેસ, ઈન્ડોર ગેમ્સ તથા સ્કૂલ પિકઅપ પોઈન્ટ સહિતની સુવિધાઓનું અહીં એક સરનામું છે. આ ટાવરના ફ્રન્ટમાં જ ડબલ હાઈટ-શો રૂમ કોમર્શીયલ શોપ્સ હશે. જે શોપીંગ પ્રેમી માટે પણ એક વિકલ્પ બનશે. આ ઉપરાંત ટાવર માટે ત્રણ ત્રણ ઓટો ડોર એલિવેટર, તમામ ટાવર માટે વરસાદી પાણીના બચાવની વ્યવસ્થા તથા અન્ય અનેક સુવિધા છે. કૃતિ ઓનેલાનું લોન્ચીંગ 15 એપ્રીલ, રવિવારના રોજ. સેવન વન્ડર્સ મતલબ સૌરાષ્ટ્રના સૌ પ્રથમ 23 માળના સાત ટાવર!
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આકાશી ઉંચાઇ ઉપર રહેવાનો જેમને શોખ હશે તેને માટે કૃતિ ઓનેલા એક ડ્રીમ ગીફટ બની રહેશે. કારણ કે કૃતિ ઓનેલા સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ 23 માળનો સાત ટાવરનો સેવન વન્ડર સમાન સૌથી ઉંંચો પ્રોજેકટ હશે. આ પ્રોજેકટમાં 3 અને 4 બી.એચ.કે.ના તમામ આધુનિક સુવિધા ધરાવતા ફલેટ ઉપરાંત ટાવર દીઠ એક કલબ હાઉસ અને એક કોમન કલબ હાઉસ, જીમ અને લાઈફસ્ટાઈલનું એવુ નજરાણું હશે કે અહીં રહેવા આવનારને હેપનીંગ લાઈફ મળી રહેશે. 150 ફૂટ રીંગ રોડ ઉપર હોટલ ફોરચ્યુન પાસે આકાર લેશે વર્લ્ડકલાસ સાત હાઈરાઈઝ ટાવરનું સંકુલ: સહયોગ રેખા ઈન્ફ્રાપ્રોજેકટની રાજકોટને અનુપમ ભેટ: ઈજનેરી કલાકૃતિ અને ઐશ્ર્વર્યનો સંગમ 34 ઇઇંઊંના અલ્ટ્રા લક્ઝુરીયસ પ્રોજેકટમાં સેવન વન્ડર સમાન સાત ટાવરમાં 23 માળ, 8 કલબ હાઉસ, સ્વીમિંગ પુલ, જીમ, સહિતની અઢળક સુવિધાઓ