સજ્જડ સુરક્ષા વચ્ચે બાબા સાહેબને શ્રધ્ધાંજલી...


ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભાજપના નેતાઓને હારતોરા નહીં કરવા દેવાની અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી
અને દલિત સંગઠનોએ આપેલી ચીમકીના પગલે આજે સવારથી જ રાજકોટ શહેરના હોસ્પિટલચોકમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા
ગોઠવી દેવામાં આવી હતી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ નેતાઓએ ડો.બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કર્યા હતા. (તસવીર: પ્રવીણ સેદાણી/દિવ્યરાજસિંહ સરવૈયા)