Kids Club

Hi friends, કેમ છો ? મજામાં ને !
અમુક દોસ્તોને વેકેશન પડવાની તૈયારી હશે અને અમુકને તો વેકેશન પડી પણ ગયા હશે. નાનકડા દોસ્તોને તો વેકેશન પડી ગયું છે અને દરેક પોતપોતાના ફ્રેન્ડ સાથે મજા કરે છે અને હા કેટલાક મિત્રો વેકેશનમાં સમયનો સદુપયફોગ કરવા ડ્રોઈંગની પ્રવૃત્તિ પણ કરે છે અને અમુક દોસ્તો એ તો એમની એક્ટિવિટી આપણને કિડ્સ ક્લબમાં મોકલી પણ છે, કિડ્સ ક્લબમાં એ બધાના ડ્રોઈંગ આપણે જોઇશું.
અને દોસ્તો ખાસ વાત એ કે તમે વેકેશનમાં શુ પ્રવૃત્તિ કરો છો? તમે તમારે પોતાની કૃતિ જેમ કે વાર્તા, કવિતા, જોકે કે ક્રાફટ કાઈ
પણ અમને મોકલી શકો છો. વોટ્સએપ નંબર તો તમને ખબર જ છે 96626 88888ને ok bye.... વૃતા માંકડીયા  ઉ.વ.5 રિવા
શુકલા ઉ.વ.4 આશ્ર્વી નારાયણી ઉ.વ.6