Junk Food v/s Healthy Food !

  • Junk Food v/s Healthy Food !
  • Junk Food v/s Healthy Food !
  • Junk Food v/s Healthy Food !
  • Junk Food v/s Healthy Food !
  • Junk Food v/s Healthy Food !
  • Junk Food v/s Healthy Food !
  • Junk Food v/s Healthy Food !
  • Junk Food v/s Healthy Food !

હેલો દોસ્તો ! સામાન્ય રીતે આપણને બધાને junk food ભાવે છે એમાં પણ વેકેશનમાં તો બધા જ મિત્રો અને કઝિન ભેગા થયા હોય ત્યારે તો પૂછવું જ શું પરંતુ મિત્રો
આ જંક ફૂડ, સોફ્ટ ડ્રિન્ક, ચોકલેટ, કેક એને મર્યાદામાં ખાઈએ તો સારું છે. વધુ પડતું અને નિયમિતપણે ખાવાથી આપણા શરીરમાં અનેક બીમારીઓ આવે છે. શરીરમાં ચરબી જામી જાય છે અને ક્યારેક કાઈ કામ ન ગમે એવી સુસ્તી પણ આવી જાય.. તેથી વેકેશનમાં પણ હેલ્ધી ફૂડ ખાય, હેલ્ધી રહીએ અને વેકેશનની મજા કરીએ... Hi Friends...તમને જંક ફુડ ભાવે છે હેલ્ધી ફુડ ? પિંકુને ભાવે
છે ચિપ્સ, કુકીઝ
અને ફિંગર ચિપ્સ ફ્રેન્ડ્સ તમને ખબર છે ચોકલેટ્સ, પિઝા, કેક, પેસ્ટ્રી, બધું જ ક્યારેક ખાઈએ એ ઓકે છે પરંતુ રોજ ખાવાથી નુકશાનકારક છે આપણે સુસ્ત થઈ જઈએ છીએ તેમજ બોડી વધી જવાથી કામ કરવામાં પણ સ્લો થઈ જઈએ છીએ નિકુ ને ભાવે છે ચોકલેટ અને એપલ પાઈ... મમ્મીના મનાઈ કરવા છતાં નિકુ કહે છે હું પિઝા જ ખાઈશ પિંકુને પણ પાપા ના પાડે છે છતાં ખાવા છે હોટ ડોગ, બર્ગર અને કોલ્ડ ડ્રીન્ક એના કરતાં નટ્સ, બ્રોકોલી, રાઈસ, વેજિટેબલ્સ, યોગર્ટ વગેરે ખાઈને તાજામાજા રહીએ તો ખૂબ ભણી શકીએ, આગળ વધી શકીએ.