આજના દિવસ નો ઈતિહાસ

1891માં ભારતીય સંવિધાનના નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ
1944માં મુંબઇના બંદરગાહમાં હથિયારોથી ભરેલા જહાજમાં વિસ્ફોટ થવાથી 1200થી વધુ લોકોના મોત
1981માં પ્રથમ અંતરિક્ષ યાન કોલંબિયા - 1 ધરતી પર પરત ફર્યુ.