શ્રી વલ્લભાચાર્યનો પ્રાગટ્યોત્સવ

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂવારે જગદગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્યજીનાં 541 માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નીકળેલી શોભાયાત્રા શહેરનાં રાજમાર્ગો ઉપર ફરી હતી. આ શોભાયાત્રામાં અમરેલીના સમસ્ત વૈષ્ણવ સમાજના તથા ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
(તસવીર: મિલાપ રૂપારેલ-અમરેલી)