બુઢ્ઢા હોગા તેરા બાપ ! 70 વર્ષ વટાવ્યા પછી યે અમિતાભ, શત્રુઘ્ન, જિતેન્દ્ર હેન્ડસમ!

બીગ બી આ વયે અભિનયમાં પણ ફુલ બીઝી, શત્રુ ફિલ્મ કરતા રાજકારણમાં સક્રિય, જિતેન્દ્ર નિવૃત મુંબઈ તા.13
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આજે ઘણા એવા અભિનેતા હાજર છે જે 70 વર્ષની ઉંમરથી પણ વધારે છે.
પણ આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 3 અભિનેતાઓ સ્ટાઇલીશ અને સુંદર દેખાય છે.
1975ના દશકમાં બોલીવૂડમાં મોટા સિતારા બનીને ઉભરેલા શત્રુઘ્ન સિન્હા આજે લગભગ 72 વર્ષના થઇ ગયા છે. શત્રુઘ્ન સિન્હા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં બહુજ ઓછા દેખાય છે, પણ 70 વર્ષની ઉંમરને પુરા કરી ગયા છે તોયે શત્રુઘ્ન સિન્હા આજે પણ ખુબજ હેન્ડસમ અને સુંદર દેખાય છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના હિટ ફિલ્મોમાં અભિનય કરવા વાળા જીતેન્દ્ર આજે લગભગ 77 વર્ષના થઇ ગયા છે. 7 એપ્રિલ 1942મા જન્મ લેવા વાળા 1970 થી લઈને 1980ના દશકમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કર્યુ હતું. 70ની ઉંમર પાર કરી હોવા છતાં તે સુંદર અને સ્ટાઇલીશ દેખાય છે.
11 ઓક્ટોબર 1942 મા જન્મેલા અમિતાભ બચ્ચન આજે 76 વર્ષના થઈ ચૂક્યા છે. બોલીવૂડના મહાનાયક કહ્યા જાને વાલે અમિતાભ બચ્ચન કરોડો લોકોના ફેવરેટ અભિનેતા છે. 70 વર્ષની ઉંમર પાર કરી ગયા છે પણ આજે તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.