ડ્યુઅલ સ્ક્રીન અને ત્રણ કેમેરાવાળો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરાયો


ખયશુીએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન ખયશુી ઙજ્ઞિ 7 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. જેને ગ્રાહકો અમેઝોનની સાઈટ પરથી ખરીદી કરી શકે છે. કંપનીએ આ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં ભારતમાં લોન્ચની
માહિતી આપી હતી. જો કોઈ કારણોસર તેનું લોન્ચ કેન્સલ થયું હતું. આ નવો સ્માર્ટફોન કિંમત 22,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં ડ્યુઅલ સ્ક્રીન આપવામાં આવી છે. તેની બેકમાં એક પ્રાઈમરી 1.9 ઈંચ અખઘકઊઉ સ્ક્રીન આપવામાં આવી છે. જેનાથી તમે નોટિફિકેશન જોવા માટે તેમજ બેક કેમેરામાં સેલ્ફી ક્લિક કરવા માટે ઉપયોગ કરી શકો છો. આ ટેક્નોલોજીની ઈન્ટરનેશનલ મીડિયાએ ખુબ પ્રશંસા કરી છે. આ સાથે તેના ફ્રન્ટમાં 5.5 ઈંચ ફુલ ઇંઉ અખઘકઊઉ સ્ક્રીન આપવામાં આવી છે.
આ ઉપરાંત ઙજ્ઞિ 7માં ડ્યુલ એલઈડી ફ્લેશ સાથે 12ખઙના બે કેમેરા અને ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 7.0 નૂગટ બેસ્ડ ઋહુળય 6 પર ચાલે છે અને તેની કનેક્ટિવિટી માટે 4ૠ ટજ્ઞકઝઊ, ઠશ-રશ, ઇહીયજ્ઞિંજ્ઞવિં, ૠઙજ, 3.5ળળ હેડફોન જેક અને ઞજઇ ઝુાય-ઈ સપોર્ટ આપવામાં આવ્યું છે.
ખયશુી ઙજ્ઞિ 7 માં 5.5-ઈંચ ફુલ ઇંઉ સુપર અખઘકઊઉ ડિસ્પ્લે આપવામાં આવી છે. પ્રોસેસરની વાત
કરીએ તો ખયમશફઝયસ ઇંયહશજ્ઞ ઙ25 આપવામાં આવ્યું છે.
4ૠઇ રેમ, 64ૠઇ ઈન્ટરનલ મેમરી, 3.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 3,000ળઅવની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સર હોમ બટનમાં આપવામાં આવ્યું છે.