સારું અને સલામત રોકાણ કરો

LTCG (લોંગટર્મ કેપીટલ ગેઇમ ટેકસ)ના કારવો માર્કેટમાં સારાસારા સ્ટોકના વેલ્યુએશન એકદમ નીચા છે. જેથી એ ગૃ્રપના સારા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એક વર્ષમાં વીસથી પચીસ ટકા નો પ્રાઇસ એપ્રીસીએશન મળી શકે એવી ખુબ જ શકયતા છે.
મ્યુચ્યુઅલ ફંડમાં પણ અત્યારે ગઅટ ખુબજ લોઅર છે જેથી અત્યારે લીડીંગ મ્યુચ્યુઅલ ફંડોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવુ ખુબ જ ફાયદાકારક રહી શકે જેવા કે ઇંઉઋઈ, કોટક, આદિત્ય બિરલા, ફેન્કલીન, ટેમ્પલ્ટન, મોતીલાલ ઓસવાલ વગેરે...
 ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રના શેરોમાં પણ રોકાણ કરવાથી સારા અર્નિંગસ ભવિષ્યમાં મળી શકે.
જે લોકોએ રીસ્ક ન લેવુ હોય તેવા ઇન્વેસ્ટર્સે મ્યુચ્યુઅલ ફંડના ડેટ ફંડમાં રોકાણ કરી શકાય. રીસ્ક ફેકટર આમા લો હોય છે.
ટાટા મોટર્સ, મહેન્દ્રા એન્ડ મહિન્દ્રા હીરો મોટો કોપ, મારૂતિ સુઝુકી, સિમેન્ટ સેકટરમાં.
ગ્રાસીમ, અંબુજા સિમેન્ટ, પ્રિઝમ સિમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રકચર, આઇઆરબી, એલએનટી,
શ્રેય ઇન્ફ્રામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય.
સ્ટીલ, ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે ટાટાસ્ટીલ, સેકટર ઉંજઠ આવા ચુનંદા શેરોમાં રોકાણ કરી શકાય.
સ્મોલ કેપ એન્ડ મિડ કેપ ક્ષેત્રે જેએસડબલ્યુ એનર્જી, માનાલી પેટ્રો, સેટકો, આંટો મુંજાલ ઓટો, મર્ક ઇલેકટ્રીકલ્સ, અશોક લેયલન્ડસમાં રોકાણ મળી શકવાની પૂર્ણ શકયતા છે.
- હિતેશ ચોટાઈ
(SKSE સિક્યુરીટીઝ લિ.)