જુનાગઢમાં કોળી સમાજના સમુહલગ્ન: રકતદાન કેમ્પ યોજાયો

જુનાગઢમાં ભવનાથ ખાતે તળપદા કોળી સમુહલગ્ન સમિતિ જુનાગઢ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રકતદાન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યું જેમાં 75 જેટલા ભાઈ બહેનોએ રકતદાન કર્યુ હતું. જ્ઞાતી અગ્રણી રમેશભાઈ બાવળીયાના જણાવ્યા અનુસાર દરેક દીકરીઓને ચમચીથી લઈને કબાટ સુધીની 80 જેટલી ચીજ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવેલ છે.          (તસવીર: મિલન જોષી)