આંગણવાડીની 43 બહેનોને રૂા 7.33 લાખના ચેક અર્પણ


ગીર સોમનાથ જીલ્લાકક્ષાના યોજાયેલ મહીલા સંમેલનમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર મળી કુલ 43 બહેનોને રૂા 7.33 લાખના ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. આંગણવાડી ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર બહેનોને માતા યશોદા એવોર્ડની નવાજવામાં આવી હતી. (તસ્વીર:- રાજેશ ઠકકર-વેરાવળ)