16 રાજ્યોની રાજ્યસભાની 58 બેઠકોમાં કૌન કિતને પાની મેં?

નવી દિલ્હી તા. 13
દેશના 16 રાજ્યોમાં 58 રાજ્યસભા સીટ માટે થનારી ચૂંટણીન્ો લઇન્ો તમામ પક્ષો ત્ૌયારીમાં લાગ્ોલા છે. આ ચૂંટણી સત્તારૂઢ એનડીએ માટે ખુબ મહત્વપ્ાૂર્ણ છે. સંસદના ઉપરી ગ્ાૃહમાં સંખ્યાબળમાં વિપક્ષથી ક્મજોર હોવાના ક્ારણે ત્ો પરેશાન છે. હાલમાં વિપક્ષ ક્રતા ક્મજોર એનડીએની સ્થિતી આ ચૂંટણી બાદ મજબ્ાુત થશે પરંત્ાુ હજુ ત્ો બહુમતિના આંક્ડાથી દુર રહેશે. ક્મજોર સંખ્યાબળના ક્ારણે રાજ્યસભામાં ક્ેટલીક્ વખત મહત્વપ્ાૂર્ણ બિલ પાસ થઇ શકયા નથી. એનડીએ આ ચૂંટણીન્ો લઇન્ો આશાવાદી છે. 23મી માર્ચના દિવસ્ો રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ભાજપ્ો આ ચૂંટણીન્ો લઇન્ો પોતાના 26 ઉમેદવારો જાહેર ર્ક્યા છે.
પ્રથમ યાદીમાં પાર્ટીના વરિષ્ઠ ન્ોતા અરૂણજેટલી સહિત આઠ નામોની જાહેરાત ક્રવામાં આવી હતી. રવિવારના દિવસ્ો બીજી યાદી જાહેર ક્રવામાં આવી હતી. જેમાં 18 નામ હતા. આ રીત્ો ભાજપ્ો ચૂંટણીમાં હજુ સ્ાુધી 26 સીટો જીતી શક્ે છે. અત્રે નોંધનીય છે ક્ે રાજ્યસભામાં ક્ુલ સંખ્યાબળ 250ન્ાુ છે. જેમાં બહુમતિનો આંક્ડો 126 સીટનો રહૃાો છે. રાજ્યસભામાં હાલમાં સભ્યોની સંખ્યા 239 છે. જો ભાજપ અન્ો ત્ોના સાથી પક્ષો આશા મુજબ ચૂંટણી જીત્ો છે તો ેની સંખ્યા 100ની આસપાસ પહોંચી શક્ે છે. આવી સ્થિતીમાં પણ ત્ો બહુમતિના આંક્ડાથી થોડાક્ પાછળ રહી જશે. ત્રિપ્ાુરામાં ઐતિહાસિક્ ચૂંટણીમાં જીત બાદ ભાજપ્ો રાજ્યસભા માટે જોરદાર ત્ૌયારી હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ો ભાજપ પ્રમુખ અમિત શાહ પાર્ટીની સ્થિતી રાજ્યસભામાં મજબ્ાુત ક્રવા માટે ઇચ્છુક્ છે. ત્રિપ્ાુરામાં જીત બાદ સત્તામાં પહોંચેલી ભાજપન્ો હજુ 2019 લોક્સભા ચૂંટણી પહેલા સ્ાુધી ક્ુલ 61 સીટો ઉપર ચૂંટણી લડવાની જરૂર છે. આમાથી ચાર નોમિન્ોટેડ સીટોનો સમાવેશ થાય છે. આ 61 સીટો પ્ૌક્ી ભાજપની પાસ્ો 17 સીટો છે. 23મી માર્ચના દિવસ્ો યોજાનાર ચૂંટણીમાં સત્તારુઢ પાર્ટીન્ો સીટોના મામલામાં ખુભ ફાયદો થનાર છે. નંબરની વાત ક્રવામાં આવે તો ભાજપ અને ત્ોના સાથી પક્ષો વર્તમાન ચૂંટણી અડધી સીટો જીતી શક્ે છે. ભાજપ્ો રવિવારના દિવસ્ો પાર્ટીમાં ફરી સામેલ થયેલા ક્રિોડીલાલ મીણાન્ો ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ રાજસ્થાનમાં જાતિ ગણિતન્ો પોતાની તરફ ક્રવા માટે મદનલાલ સ્ૌનીન્ો પણ રાજ્યસભામાં મોક્લવાનો નિર્ણય ર્ક્યો છે. મીણા પ્ાૂર્વીય રાજસ્થાનના પોતાની જાતિના શકિતશાળી ન્ોતા છે. આ ક્ષેત્રની 25થી 30 સીટો ઉપર ત્ોમન્ાું પ્રભુત્વ રહેલું છે. સ્ૌની શેખાવતી ક્ષેત્રમાંથી આવે છે. માળી જાતિ સાથે પણ સંબંધ છે. અશોક્ ગહેલોત પણ આ જ જાતિ સાથે જોડાયેલા છે. રાજ્યસભા ચૂંટણીમાં ક્ોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીન્ો સૌથી વધારે ન્ાુક્સાન થયું છે. ભાજપન્ો સૌથી વધારે ફાયદો થઇ રહૃાો છે. યુપીમાંથી ભાજપન્ો સૌથી વધુ ફાયદો થનાર છે. અહીંથી સાત સીટો જીતી શક્ે છે. હજુ સ્ાુધી ત્ોની પાસ્ો છ સાંસદ હતા. રાજ્યમાં 403 ધારાસભ્યો પ્ૌક્ી સપાની પાસ્ો 47 સભ્યો છે. બસપની પાસ્ો પણ ગણતરીના સભ્યો છે. ક્ોંગ્રેસ પાસ્ો સાત ધારાસભ્યો છે. પ્ાૂર્વ રાજ્યોની 58 રાજ્યસભા સીટ માટે 23મી માર્ચના દિવસ્ો મતદાન યોજાનાર છે.